ડીસા તાલુકાના જુનાડીસા ગામે આજરોજ તા.૪/૧૧/૨૦૨૫ ના રોજ જુનાડીસા જિલ્લા પંચાયત સીટનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના રસીકજી ઠાકોર વગેરે હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ગ્રામજનો સ્નેહમિલન સમારોહ માં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ માહિતી આપવામાં આવી હતી....