ખેરાલુ: ખોખરવાડાથી બાઈક ચોરાયું,CCTV થયા વાયરલ <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
26 નવેમ્બરના રોજ બપોરે એક કલાકે સામે ફરિયાદીની મુલાકાત લેતા ગત તા 21 નવેમ્બરના રોજ રાતે 11.30 કલાક આસપાસ ખોખરવાડામાં ઘર પાસે મુકેલા બાઈકની ચોરી થઈ હતી જેના સીસીટીવી સામે આવવા પામ્યા છે. અજાણ્યો ઈસમ રાત્રે બાઈક ચોરીને જતો હોવાનું દેખાય આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રે સાડા અગિયાર વાગે જ ચોરી થતાં પોલીસ કામગીરી પર પણ સવાલો ઉઠવા પામ્યા છે જ્યારે બાઈક માલિકે પોતાની પ્રતિક્રિયા આપી છે