પાંડેસરાના લૂમ્સ કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામોં મચવામાં આવ્યો,કાપડમાં ભાવ વધારાની માંગને હંગામોં મચવામાં આવ્યો,પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ,માંગણી સંતોષવા માટે કારીગરો 5 થી 7 લૂમ્સ કારખાનાઓને પોતાના બાનમાં લીધી હતી,કારખાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામોં મચાવ્યો હતો