ગુજરાતમાં હાલ અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો રાજસ્થાન હાઇવે પર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો છે હાઈવે પર અકસ્માત સર્જાતા પાંચ લોકોને ગંભીરતા પહોંચ્યા હતી જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે ત્યારે આ પરિવાર નાથદ્વારા ના દર્શન કરી પરત રાજકોટ ફરતા હતા ત્યારે ગમખોર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા