હિંમતનગર: વોટ્સએપ કોલ થકી ખાનગી વોટરપાર્ક સંચાલક પાસે ખંડણી માગતા સંચાલકે નોંધાવી પોલીસ ફરિયાદ:બિન આમીન વિજાપુરાએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહારના બાયપાસ રોડ પર આવેલ ખાનગી વોટરપાર્ક સંચાલકને વોટ્સએપકોલ થકી કોલ કરી 5 કરોડ રૂપિયાની ખંડણી માગતા વોટરપાર્ક સંચાલક દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જોકે આ સમગ્ર બાબતે વોટરપાર્ક સંચાલક બિન આમીન વિજાપુરાએ 01:00 કલાકે આપી પ્રતિક્રિયા