તલોદ તલોદ ટીમ દ્વારા ઇન્સ્પેક્ટર સી જી રાઠોડ સાહેબ શ્રી નુ શાલ ઓઢોડી આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તલોદ તલોદ તાલુકા પ્રમુખ દેવુસિહ રાઠોડ તથા સમગ્ર ટીમ દ્વારા તલોદ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર C.G Rathod સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી શાલ ઓઢોડી ફૂલહાર અને ટ્રોફી આપી સ્વાગત કરવામાં આવ્યુ