કાલોલ: પંથકમાં વરસાદથી નુકસાન થયેલા મલાવ-ગેંગડીયા-અડાદરા અને કાલોલ- પાંડુ સુધીના ૩૨ કીમી રોડનું યુદ્ધના ધોરણે સમારકામ
Kalol, Panch Mahals | Jul 15, 2025
કાલોલ પંથકમાં એક મહિનાથી વરસતા ભારે વરસાદને પગલે નુકસાન પામેલા મલાવ-ગેંગડીયા-અડાદરા અને કાલોલથી પાંડુ તરફના રોડ પર...