ડાભેલ ગામમાં આદિવાસી સમાજના એક યુવાન ઉપર અત્યાચાર થયો હતો અને તેના ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાંના યુવાનો દ્વારા ત્યારે શું ઘટના બની હતી જેની માહિતી પેડિત યુવાનની પત્નીએ આપી હતી.
જલાલપોર: ડાભેલ માં આદિવાસી સમાજના એક યુવાન પર થયેલા હુમલા ને લઈને તેની પત્નીએ લ્યુન્શીક્યૂ થી પ્રતિક્રિયા આપી - Jalalpore News