પાલનપુર અંબાજી હાઈવે ઉપર મેરવાડા નજીક બ્રીજ જર્જરીત હાલતમાં છે જોકે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ નાના વાહન ચાલકો અહીંથી પસાર થાય છે ત્યારે તેઓ સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેને લઇ અને આજે બુધવારે ત્રણ કલાકે અહીંથી પસાર થતા વાહનચાલકોએ પ્રતિક્રિયા આપી હતી.