જસદણ: જસદણ નજીક ઘેલા સોમનાથ મંદિરે ભટ્ટ પરિવારની 630 વર્ષો જૂની બપોરે આરતીની પરંપરા તૂટવાથી આક્રોશ ઉપવાસ આંદોલનના મંડાણ
Jasdan, Rajkot | Aug 3, 2025
જસદણ નજીક ઘેલા સોમનાથ મંદિરે ભટ્ટ પરિવારની 630 વર્ષો જૂની બપોરે આરતીની પરંપરા તૂટવાથી આક્રોશ: બાળકો, વૃધ્ધોનું શિવધૂન...