કતારગામ: જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરના લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Katargam, Surat | Nov 26, 2025 સ્માર્ટ વીજ મીટર નો વિરોધDgvcl ના પત્ર બાદ આપ પાર્ટી લાલઘૂમ Dgvcl ની દાદાગીરી ભર્યો પત્ર કેટલાક ગ્રાહકો સોશિયલ મીડિયાના ઘેર સમાજથી સ્માર્ટ વીજ મીટર લગાવવા બાબતે ગેરકાયદેસર રીતે વિરોધ કરી રહ્યા છે, જે કોઈપણ સંજોગોમાં ગાહ્રાખવામાં આવશે નહીં,સ્માર્ટ વીજ મીટર નો વિરોધ કરનાર ગ્રાહકને નોટિસ આપી 24 કલાકમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવશે.સોસાયટીના ગ્રાહકોને સૂચિત કરી સહકાર આપવા વિનંતી,કાર્યવાહી કરવા જેવી પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય તે માટેની કાળજી લેવા વિન.