અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સા.