વાવ: BSF ના 60માં સ્થાપનાં દિવસ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા માવસરી ખાતે પહોંચતા ઉષ્માભેર સ્વાગત કર્યું..
BSF ના 60મા સ્થાપના દિવસ નિમિત્તે BSF ના 60 જવાનો ની ભવ્ય બાઇક રેલી જમ્મુ કાશ્મીર થી ગુજરાત ની સરહદે આવેલા વાવ થરાદ જીલ્લા ના માવસરી ખાતે ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરાવ્યું બીએસએફના જવાનોએ ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે સ્થાનિકોને સંદેશો આપ્યો હતો.