માણસા: અંબોડ સાબરમતી નદીમાં બેરેજ બનાવવાની કામગીરી ચાલુ: 220 કરોડથી વધુના ખર્ચે બેરેજની કામગીરી
Mansa, Gandhinagar | Jul 16, 2025
માણસા તાલુકાના અંબોડ સાબરમતી નદીમાં બેરેજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રૂ.220 કરોડના ખર્ચે બેરેજ બનાવવાની કામગીરી ચાલી...