ધારી તાલુકાના ગોપાલગ્રામ મે સવારે દીપડા દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાળકનું મોત થયેલ છે ત્યારે વન વિભાગ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે અલગ અલગ ત્રણ પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..