ખૂન તથા ખૂનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કાંગળી ચોકડી પાસે ઉભો છે તેવી માહિતીના આધારે ભાવનગર પેરોલ ફોલોની ટીમ દ્વારા અજય ઉર્ફ મુકેશ રામભાઈ. દિયોદર જીલ્લો વાવ થરાદ ને ઝડપી પાડી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જેનો ગુનો વાવ થરાદ ના ભાભર તાલુકામાં નોંધાયેલો હોય છેલ્લા ઘણા સમય થી નાસ્તો ફરતો હોય