મોરબી: મોરબી જીલ્લામાં ભાજપના નેતાઓ બેફામ વર્તી જગ્યાઓ પચાવી પાડતા હોવાના કોંગ્રેસ આગેવાન લલીતભાઈ કગથરાના આક્ષેપ
Morvi, Morbi | Nov 21, 2025 મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરોડોના ખર્ચે કમલમનુ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યાલયનું ઉદ્દઘાટન ગૃહમંત્રી અમિત શાહ ઉદ્દઘાટન કરે તે પહેલાં જ જગ્યાને લઇને વિવાદ સર્જાયો છે જેની સમગ્ર માહિતી સાંભળો કોંગ્રેસ આગેવાન લાલજીભાઇ કગથરા પાસેથી જુઓ વિડિયો.