લખતર: લખતર ખાતે બીઆરસી કક્ષાનું બાળ વિજ્ઞાન વિજ્ઞાનિક યોજાયુ
લખતર ખાતે આવેલ શ્રી જુગતરામ દવે પે.સે.શાળા નંબર -2 ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજીત બી.આર.સી. કક્ષાનું બાળ વિજ્ઞાનિક- પ્રદર્શન કાર્યક્રમનું લખતર તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી વીણાબેન પુરોહિત લખતર તાલુકા શિક્ષણ લાઇઝીંગ ઓફિસર બીઆરસી.કો.ઓડીનેટર ભરતભાઇ સંભાળ સહિતના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો