મોરવા હડફ: મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ આંજણવા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ આંજણવા ગામે તા.22 નવેમ્બર શનિવારના રોજ મતદારયાદી વિશેષ સુધારણા આભિયાન અંતર્ગત કાર્યક્રમ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતીમાં યોજાયો હતો જ્યારે ધારાસભ્ય નિમિષાબેન સુથારે કાર્યકર્તાઓ સાથે ગામના વડીલો ભાઈઓને માર્ગ દર્શન પૂરું પાડ્યુ હતુ જેની માહિતી તા.22 નવેમ્બર શનિવારના રોજ સાંજે 6 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી