હિંમતનગર: જાહેર હરાજી કરતા સરકારે નક્કી કરેલ ટેકાનો ભાવ ઉંચો રહેતા ખેડૂતો ખુશ:ખેડૂત ભીખાભાઇએ આપી પ્રતિક્રિયા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ મગફળીની ખરીદી ટેકાના ભાવે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હિંમતનગર ખાતે બે સેન્ટર ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો તબક્કા વાર વેચાણ માટે આવી રહ્યા છે જોકે બજાર ભાવ કરતા ટેકાનો ભાવ ઉંચો હોવાને લઇ ખેડૂતો રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા જોકે આ સમગ્ર બાબતે ખેડૂત ભીખાભાઇએ આજે સવારે 12 કલાકે આપી પ્રતિક્રિયા.