મેઘરજ: ઈસરી નજીક આવેલા 50 વર્ષ જૂના જર્જરિત પુલીયા પરથી પસાર ના થવા તંત્ર દ્વારા બોર્ડ લગાવાયા
#jansamasya
Meghraj, Aravallis | Jul 12, 2025
ચેતવણી: ગંભીરા પુલ હોનારતમાં 18 જેટલા લોકોના મોત બાદ અરવલ્લી તંત્ર એલર્ટ.ભિલોડાના અણસોલ થી મેઘરજના ઇસરીથી કુંડોલ...