ધરમપુર: નાની વહીયાળ ખાતે ચેતર વસાવાના કાર્યક્રમ બાબતે આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવીતે વિગત આપી
મંગળવારના 2:30 કલાકે આપેલી વિગત મુજબ ધરમપુર તાલુકાના નાની વહિયાળ ખાતે ચેતર વસાવાના કાર્યક્રમ બાબતે આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવી તે તમામ જનતા ને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યો.