સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી કેવડિયા સુધી નીકળેલી એકતા યાત્રા આજે ડભોઇ ખાતે પહોંચી હતી. ડભોઇ તાલુકાના મેનપુર ગામે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડભોઇ: સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી કેવડિયા સુધી નીકળેલી એકતા યાત્રા આજે ડભોઇ ખાતે પહોંચી હતી. - Dabhoi News