જલાલપોર: ગાંધી ઓવરબ્રિજ પાસે એક એસટી બસ ખોટકાતા લોકોએ તેને ધક્કો મારવો પડ્યો. એક વાહનને દોરી બાંધી ખેંચવું પડ્યું
Jalalpore, Navsari | Jul 29, 2025
કહેવાય છે કે એસ.ટી અમારી સલામતી તમારી આ સૂત્ર સાથે એસટી બસ સેવા આપે છે પરંતુ પેસેન્જર ભરી જઈ રહેલી એસટી બસ ગાંધી...