ઉમરપાડા: વૈજાલી પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને સન્માન અને વિદાય સમારંભ યોજાયો
Umarpada, Surat | Jan 17, 2026 ઉમરપાડા તાલુકાના વેન્જાલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ ચૌધરી ની બદલી થતાં તેમનો સન્માન અને વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આ સમયે તેમની સેવાઓને ધારાસભ્ય સહિત અનેક આગેવાનોએ બિરદાવી હતી આ કાર્યક્રમમાં મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા