અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાં કેશવનગર લક્ષ્મીનારાયણ સોસાયટી પતરાવાળી ચાલી મકાન નંબર 16માં રાહુલ ઉર્ફે ગૂગો ઠાકોરના બંધ મકાનમાં PCB દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘરના રસોડામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 245 બોટલો કિંમત રૂપિયા 80,112/-નો મુદ્દામાલ કબજો કરવામાં આવ્યો હતો. PCBએ વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે ગૂગો ઠાકોર તેમજ અન્ય આરોપ