વલસાડ: કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાનો ₹2,86,000 મત્તાનું ઉપર ચોરી થતા વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 12:30 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ તારીખ 14 10 2025 ના રોજ ફરિયાદી ગાંધીધામ રેલવે સ્ટેશનથી મુંબઈ જવા માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જે દરમિયાન ફરિયાદીના પત્નીનો 2,86,000કિંમતનું સામાન ભરેલું પર્સ ઊંઘનો લાભ લઈ અજાણ્યાચોરી ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.જેને લઈ વલસાડ રેલવે પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરાવી છે.