હિંમતનગર: ટેલિગ્રામ માં ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપમાં એડ કરી ઇડરના વ્યક્તિ સાથે 17 લાખથી વધુની છેતરપિંડી
સાબરકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો નોંધાયો છે ત્યારે ઈડરના એક વ્યક્તિ સાથે 17 લાખથી વધુની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આ અંગે મળતી વિગતો અનુસાર ઇડરના શિલાલેખ સોસાયટીમાં રહેનારા જયેશભાઈ ધુળાભાઈ સુતરીયા ના ફેસબુક આઇડી પર નિકિતા પરમાર નામની રિક્વેસ્ટ આવી હતી ત્યારે તેને મિત્ર બનાવતા ટેલિગ્રામ પર ઓનલાઇન સ્ટોર ખોલવા માટે ની લીંક મોકલી હતી અને તે ઓપન કરાવડાવી ઓનલાઈન પ્રોડક્શન ખરીદી કરવા ઈન્ડસ્ટ્ર