ચીખલી: વાંઝણા જિલ્લા પંચાયત સીટ પર દેગામ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
Chikhli, Navsari | Aug 5, 2025
ગણદેવી વિધાનસભાની વાંઝણા જિલ્લા પંચાયત સીટ પર દેગામ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈહતી જનસભા મા આમ આદમી પાર્ટીના...