કાલોલ: અલીન્દ્રા ગામ નજીકથી ગેરકાયદે વૃક્ષો કાપતાં હોવાની રજૂઆત મળતાં મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી
Kalol, Panch Mahals | Jul 20, 2025
કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામ નજીક ગેરકાયદે વૃક્ષો કાપતાં હોવાની રજૂઆત અલીન્દ્રા ગામનાં મનુભાઈ પરમાર દ્વારા ગઈ કાલે સાંજે...