આજરોજ તા. 13/03/2026 ના રોજ સવારે 11 વાગે ધોળકા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ધોળકા તાલુકાના બદરખા ગામ ની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની હાજરીમા યોજાયો હતો. જેમાં 15 ગામોના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાવળા: ધોળકા તાલુકાના બદરખા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - Bavla News