મોરબી: મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર પાસે મીડી રાત્રીના કાર અંને ટ્રક વચ્ચે સરજાયો અકસ્માત....
Morvi, Morbi | Nov 18, 2025 મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર પાસે એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું, જોકે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. તેમજ અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે...