દેવગઢબારીયા: દેવગઢ બારીયા તાલુકાના રાતડીયા ગામે બસની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અનેક અગવડતાઓ #Jansamasya
Devgadbaria, Dahod | Jul 23, 2025
આજે તારીખ 23/07/2025 બુધવારના રોજ સાંજે 4.30 કલાકે લોકો અમે વિધાર્થીઓ દ્વારા રજુઆત કરાઈ.પંચમહાલ ના રીછવાણી ગામે અભ્યાસ...