ઘોઘંબા: રાજગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગત રૂ.2,16,696ના 8 મોબાઇલ મૂળ અરજદારોને પરત સોંપાયા
Ghoghamba, Panch Mahals | Jul 25, 2025
રાજગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઇલની અરજીઓ CEIR પોર્ટલમા અપલોડ કરી ટેકનીકલ માહિતી મેળવી કુલ મોબાઇલ નંગ- ૮ જેની કુલ કિમત...