ધરમપુર: તાલુકાના બરુમાળ ગામ ખાતે આવેલ ભવભાવેશ્વર મહાદેવ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા
શનિવારના 8 કલાકે મળેલા આકાશી દ્રશ્યોની વિગત મુજબ ધરમપુર તાલુકામાં પ્રખ્યાત અને ધાર્મિક સ્થળ એવું બરુમાળ ગામ ખાતે આવેલ ભાવેશ્વર મહાદેવ મંદિર સમગ્ર તાલુકામાં ખૂબ જાણીતું અને લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. જેના દર્શન કરવા માટે ધરમપુર તાલુકા સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ફરવા માટે આના દર્શન કરવા માટે અહીં આવે છે. જે ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના આકાશીય દ્રશ્ય સામે આવ્યા છે.