હડાદ નજીકના ગના પીપળી ગામ થી એલ સી બી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. 200 પેટી થી વધુ વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો રૂપિયા 20 લાખથી વધુનો મુદામાલ ઝડપાયો એલસીબી પોલીસે મુદ્દા માલ સાથે બે આરોપીઓને હડાદ પોલીસ ને સોંપવામાં આવ્યા
દાંતા: હડાદ નજીક ના ગનાપીપળી ગામે થી 200 પેટી થી વધુ વિદેશી દારૂનો જથ્થો LCB પોલીસે ઝડપ્યો - Danta News