ઊંઝા: ઊંઝા તાલુકાની પંચાયતોને કચરા નિકાલ માટે ઇ રીક્ષા અપાઇ ધારાસભ્ય કિરીટ પટેલે લીલી ઝંડી આપી
Unjha, Mahesana | Nov 26, 2025 ઊંઝા તાલુકાના કામલી ગામે આજે વિવિધ ગ્રામ પંચાયતોને ઘન કચરા ના નિકાલ માટે ઇ રીક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થા ખાતે આ એ રીક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 15માં નાણાપંચની જિલ્લા કક્ષાની 10% ની ગ્રાન્ટમાંથી વર્ષ 2024 25 અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે