દેવગઢબારીયા: દેવગઢ બારીયા તાલુકાના ટીડકી ગામે અકસ્માત સર્જાયો
આજે તારીખ 30/11/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ ગતરોજ તારીખ 29/11/2025 શનિવારના રોજ સાંજે 9.15 કલાકે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ટ્રેકટર ચાલકે ટ્રેકટર ઝડપથી ચલાવી આગળથી ઊંચુ થય જતા ટ્રેકટરમાં સવાર એક મહિલા અને બાળક નીચે ટ્રોલીના ભાગે ફગોળાય જતા બન્ને ને ઈજાઓ પહોંચી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.