દાહોદ: દાહોદ હાઈવેના 2 અલગ અલગ સ્થળેથી 46 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
Dohad, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ બપોરે 12 કલાકે દાહોદ એલ.સી.બી.ની પોલીસની પ્રોહોબિશન સામે મોટી કાર્યવાહી કરાઈ.બે અલગ અલગ સ્થળેથી કુલ 46,18,920 રૂપિયાનો દારૂ જપ્ત કરાયો.ટ્રક અને ક્રેટા ગાડી મળી કુલ 71,73,920 રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો.પોલીસે 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.