મોરબી: મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ના ઉદ્ઘાટનને લઈને મીટીંગનુ આયોજન
Morvi, Morbi | Nov 16, 2025 મોરબી ખાતે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ના ઉદઘાટનમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મોરબી જિલ્લામાં પ્રથમ વખત પધારવાના હોય તેને લઈને મોરબી જિલ્લા ભાજપ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.