કોરોનાની સાવચેતીને પગલે તંત્ર સજ્જ, પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ,જિલ્લા કલેક્ટરે પ્રાંત કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | May 28, 2025
રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.જિલ્લા મથક વેરાવળની સરકારી હોસ્પિટલ ખાતે પણ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયે પ્રાંત કચેરીથી જણાવ્યું.