સુરેન્દ્રનગર શહેરના દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલા શક્તિ શુક્ર ફ્લેટમાં ઘણા સમયથી ગટરની લાઈનો અને પાણીની લાઈનો લીકેજ થવાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જે અંગે સ્થાનિકો દ્વારા બિલ્ડર અને તંત્રને પણ રજૂઆત કરી છે ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિવારણ આવે તેવી માંગ ફ્લેટ ધારકો કરી રહ્યા છે