સુબીર: પ્રભારી સચિવશ્રીએ જિલ્લા માર્ગ અને મકાન તેમજ પુલોની સ્થિતિ અંગે તાગ મેળવવા સ્થળ તપાસણી કરી
Subir, The Dangs | Jul 23, 2025
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશોના ભાગરૂપે ડાંગ પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરેએ આજરોજ ડાંગ જિલ્લાના...