અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખુનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા છેલ્લા સાડા ચાર વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, ખેડા-નડિયાદ. ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ ની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.આર.વેકરીયા એલ.સી.બી ખેડા - નડીયાદ ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ધ્વારા પેરોલ જમ્પના તથા જીલ્લાના અલગ અલગ ગુનાઓમા નાસતા - ફરતા આરોપીઓ પકડવા સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોય.