જિલ્લા કલેક્ટર કચેરીએ દલિત સમાજનો મોરચો મધ્યપ્રદેશના ગ્વાલિયર ના એડવોકેટ અનિલ મિશ્રા સામે વિરોધ ડો .બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરવાનો અનિલ મિશ્રા સામે આરોપ કાર્યવાહી ની માંગ સાથે જિલ્લા.કલેક્ટર કચેરીએ મોટો સંખ્યામાં સમાજના લોકો પહોંચ્યા અનિલ મિશ્રાનું પોસ્ટર સળગાવી દર્શાવ્યો વિરોધ.