ભાવનગર: શામપરા ખાનગી કંપનીમાં ડિઝાઇન ની ચોરી બાબતે પોલીસે આરોપીને ગેરકાયદેસર ભાંગી રાખ્યો હોવાનો વકીલ દ્વારા આક્ષેપ
ભાવનગર શામપરા ગામે આવેલ આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રા. લી. કંપનીમાં કામ કરતા કોમ્પ્યુટર ડિઝાઇન ઓપરેટર સરદારભાઈ જીલુભાઈ ખેર કંપનીની મશીનરીની ડિઝાઇન પેન્ડ્રાઈવમાં કૉપી કરી જતો હોય જે બાબતે પોલીસમાં અરજી થતા પોલીસે આરોપી ને ઝડપી તેની સામે ગેરકાયદેસર ગોંધી રાખી ટોર્ચર કર્યો હોવાનું તેના વકીલે ગંભીર આક્ષેપ કર્યો.