ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓએ સબ ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી, થાનગઢ તાલુકાનામાં જુદા જુદા વિસ્તારોમાં અનેક જગ્યાએ રીઢા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ, સેન્ડસ્ટોન, ફાયરકલે, સફેદ માટી, રેતીનું ખનન, વહન, સંગ્રહ, વેચાણ કરતા, બાયોડીઝલ સંગ્રહ, વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તેમજ સરકારી જમીન ઉ૫ર અનઅઘિકૃત રીતે પાકા બાંઘકામો કરી સરકાર સંપતિ ને નુકશાન પહોંચાડી ગુનો કરેલ હોય તેવા 88 શખ્સો ની માહિતી પોલી