લીમડા ચોક ખાતે ગૌદાન સ્ટોલની ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા સહિત આગેવાનો દ્વારા મુલાકાત મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે દાન-પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. આ પર્વને અનુસરી માંગરોળ ખાતે શ્રી ગોપાલ ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ લીમડા ચોક ખાતે ગૌદાન માટે વિશેષ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌદાન સ્ટોલની મુલાકાત માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા દ્વારા લેવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ વેલજીભાઈ મસાણી, શહે