આણંદ શહેર: આણંદના પ્રાંત અધિકારી,પુરવઠા અધિકારી અને નાયબ ડીડીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી
Anand City, Anand | Oct 26, 2024
રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારને ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે,આણંદ જિલ્લા પુરવઠા અધિકારી...