કાલોલ: તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ તેમના પડતર પ્રશ્નો અંગે મામલતદારને આવેદન આપ્યું
Kalol, Panch Mahals | Jul 22, 2025
કાલોલના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ તેમના પડતર પ્રશ્નો અંગે મંગળવારે સાંજે ચાર કલાકે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ...